Créer un site internet
salat merajul momine en Frs

Salat ou prière en Arabe Français Gujarati

નમાઝ નો અર્થ: Traduction Prière quotidienne.

Source: « જન્નતની ચાવીઓ »

સૌથી પહેલાં ખુલુસ સાથે નિય્યત કરે કે બે રકાત નમાઝ પઢું છું

 કુર્બતન ઈલલ્લાહ (અલ્લાહના નજીક થવા માટે).

Tout d’abord, avoir une intention sincère

d’accomplir 2 unités de Prière pour se rapprocher de Son Créateur.

અલ્લાહના નામથી જે મોટો મહેરબાન અને દયા કરનાર છે.

Au nom d'Allah, Le plus Gracieux, Le plus Miséricordieux.

Takbiratoul ihram :

«AIIàhou Akbar»

ﷲُأَکبَر

અલ્લાહ સૌથી મહાન છે.

Allah est Le plus Grand.

સુરે હમ્દ : Sourat Hamd.

Bis millâh-ir-Rahmân-ir-Rahim

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

અલ્લાહના નામથી જે મોટો મહેરબાન અને દયા કરનાર છે.

Au nom d'Allah, Le plus Gracieux, Le plus Miséricordieux.

Al hamdu li-lâhî Rab-bil 'âlamin

ٱلْحَمْدُ لِلَّهِ رَبِّ ٱلْعَٰلَمِينَ

તમામ વખાણ અલ્લાહ માટે કે જે તમામ દુનિયાઓનો પાલનહાર છે.

Toute louange est due à Allah, Le Seigneur des Mondes.

Ar-Rahmân-ar-Rahim

ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

મોટો મહેરબાન અને રહેમ કરવા વાળો છે.

Le Tout Miséricordieux, Le Très Miséricordieux,

Mâlikî Yawm-id-din

مَٰلِكِ يَوْمِ ٱلدِّينِ

કયામતના દિવસનો માલિક છે.

Maître du Jour de la Rétribution.

ïyyàka Na'budu wa ïyyâka nasta'ïn

إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ

અમે તારી જ ઈબાદત કરીએ છીએ અને તારાથી મદદ ચાહીએ છીએ.

C'est Toi [Seul] que nous adorons, et c'est Toi [Seul]

 dont nous implorons secours.

Ehdinaç-çirât-al-Mustaqîm

ٱهْدِنَا ٱلصِّرَٰطَ ٱلْمُسْتَقِيمَ

અમને સીધા રસ્તા ઉપર સાબીત કદમ રાખ.

Garde-nous dans le Droit Chemin,

C,irât-al-ladina an'amta 'alayhim

صِرَٰطَ ٱلَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ

તેઓનો રસ્તો કે જે  લોકો ઉપર તારી નેઅમતોને નાઝીલ ફરમાવી છે.

le chemin de ceux que Tu as comblés de faveurs,

Ghayr-al-Maghdhubi 'alayhim, Wa -dh-dhallin

غَيْرِ ٱلْمَغْضُوبِ عَلَيْهِمْ وَلَا ٱلضَّآلِّينَ

ન કે તેમનો રસ્તો કે જે લોકો ઉપર તું તારો અઝાબ

નાઝીલ કર્યો છે,ન તેમના રસ્તા ઉપર કે જેઓ ગુમરાહ છે.

non pas de ceux qui ont encouru Ta colère, ni des égarés.

સુરે તૌહીદ : Sourat Tawheed (Ikhlas).

Bis millâh-ir-Rahmân-ir-Rahim

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

અલ્લાહના નામથી જે મોટો મહેરબાન અને દયા કરનાર છે.

Au nom d'Allah, Le plus Gracieux, Le plus Miséricordieux.

Qul huwallahu ahad

قُلْ هُوَ ٱللَّهُ أَحَدٌ

(અય રસુલ) કહી દો કે અલ્લાહ એક જ છે.

(Ô Messager) Dis : "Il est Allah, Unique.

Allah -Çamad

ٱللَّهُ ٱلصَّمَدُ

અલ્લાહને  કોઈની જરુરત નથી.

Allah n'a besoin de personne.

Lam yalid walam yûlad

لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ

ન તે કોઈને જન્મ આપ્યો છે અને ન તેને કોઈ પૈદા કરેલ છે.

Il n'a donné naissance à personne et personne ne L'a créé.

Wa lam yakun lahu kufuwan ahad

وَلَمْ يَكُن لَّهُۥ كُفُوًا أَحَدٌۢ

અને કોઈ પણ તેના જેવું નથી.

Et nul n'est égal à Lui.

રુકુઅ   : Génuflexion Roukouh (inclinaison)

3x Subhânallâh

سُبْحَانَ ٱللَّٰهِ

Subhâna rabbi-yal-adhimi wa bihamdi-hi,

سُبحانَ ربِّيَ الْعَظِيْمِ وَبِحَمْدِهِ

મારો મહાન પરવરદિગાર દરેક ખોટ ખાંપણ થી

 દૂર છે અને હું તેનાજ વખાણ કરુ છું.

Gloire à Mon Seigneur Le Suprême (qui est loin de toute perte) et je Le loue (toutes Prières sont à Lui).

Allâhoumma Calli 'alâMuhammad-in wa âli Muhammad

الّٰهُمَّ صَلِّ عَلٰي مُحَمَّدٍ وَّ آلِ مُحَمَّدْ

અય અલ્લાહ! મોહમ્મદ સ. અને આલે મોહમ્મદ (અ.)

ઉપર રહેમત નાઝીલ ફરમાવ.

Ô Mon Dieu, Envoie Tes Bénédictions sur Mohammad saw et Sa Famille.

Se relever du roukouh et dire:

سَمِعَ الٰلهُ لِمَنْ حَمِدَهْ

Sami'allâhou liman hamidah

અલ્લાહ દરેક વખાણ કરનારના વખાણને સાંભળે છે.

Allah entend les Louanges de chaque Loueur.

સજદા : Prosternation.

سُبْحَانَ ٱللَّٰهِ

3x Subhânallâh

سُبحانَ ربِّيَ الْاَعْلٰى وَبِحَمْدِهِ

Subhâna rabbi-y-al a ' wa bihamdih ;

મારો પાલનહાર દરેક વસ્તુંથી મહાન અને દરેક ખોટ ખાંપણથી

પાક છે, અને હું તેનાજ વખાણ કરું છું

Gloire à Allah Le plus Haut (qui est loin de toute perte)

 et mes Louanges à Lui.

الّٰهُمَّ صَلِّ عَلٰي مُحَمَّدٍ وَّ آلِ مُحَمَّدْ

Allâhoumma Calli 'alâ Muhammadin wa âli Muhammad

અય અલ્લાહ! મોહમ્મદ સ. અને આલે મોહમ્મદ (અ.)

ઉપર રહેમત નાઝીલ ફરમાવ.

Ô Mon Dieu, Envoie Tes Bénédictions sur Mohammad saw et Sa Famille.

S’asseoir après le 1er Sajdah et dire:

اَسْتَغْفِرُ الٰلهُ رَبِّىْ وَ اَتُوبُ اِلَىهِ

Astaghfirullâha rabbi wa atoubou ilayh

હું મારા પરવરદિગાર પાસે માફી ચાહું છું અને તેની તરફ રજુ   કરું છું.

Je cherche le Pardon d’Allah, Mon Seigneur et me tourne

 vers Lui pour me repentir.

Se rasseoir un bref instant après le 2ème Sajdah,

avant de se relever en disant:

بِحَوْلِ الٰلهُ وَ قُوَّتِهِ أَقُومُ وَ أَقْعُدُ

Bihawl-il-lâhi wa qouwwatihi aqoumou wa aq'oud

અલ્લાહની આપેલી તાકત થી ઊભો થાઉ છું અને બેસું છું.

Grâce à la Force et la Puissance d’Allah, je me lève et m’assois.

કુનુત: Demande de Vœux.

رَبَّناَ اٰتِناَ فِى ال دُنْيَا حَسَنَةً وَّ فِي الْآخِرَةِ حَسَنَةً وَّقِنَا عَذَابَ النَّارِ

Rabbanà àtina fid dounya hassanatann wa fîl

àkhirati hassanatann waqina az:àbannàr

અય  અમારા  પાલનહાર! અમને  આ દુનિયા  અને  આખેરતમાં

ભલાઈ  અતા  કર,  અને  જહન્ન્મની  આગથી  બચાવ.

Ô Notre Seigneur! Accorde-nous le Bien dans ce Monde

 et l’Au-delà, et Sauve-nous du Feu de l’Enfer.

Le Kunut est facultatif, on peut demander n’importe quel vœux.

(કુનુત સુન્નત છે તેમાં કોઈ પણ દુઆ પઢી શકાય છે).

તશહુદ : Tashahud.

اَشْهَدُ اَنْ لاَ اِلٰهَ ِاِلَّا الٰلهُ وَحْدَهُ لَا شَرِيْكَ لَهُ

Ach-hadu Al- illâha illa-l-lâhu, Wahdahu charika lahu

હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય બીજો

 કોઈ ખુદા નથી, તેનો કોઈ ભાગીદાર નથી.

J’atteste qu’il n’y a pas Dieu sauf Allah,

 Il est UN et sans partenaire.

وَ اَشْهَدُ اَنَّ مَحَمَّدًا عَبْدُهُ وَ رَسُولُهُ

wa ach-hadu An-na Muhammadan Abduhu wa rasuluh.

ગવાહી આપું છું કે હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ.)

અલ્લાહના બંદા અને તેના રસુલ છે.

Je témoigne que Hazrat Mohammad Mustufa (SAW)

 est le Serviteur d'Allah et de son Messager.

الّٰهُمَّ صَلِّ عَلٰي مُحَمَّدٍ وَّ آلِ مُحَمَّدْ

Allah-umma çalle 'alâ Muhammadin wa Ale Muhammad

અય અલ્લાહ! મોહમ્મદ સ. અને આલે મોહમ્મદ (અ.)

ઉપર રહેમત નાઝીલ ફરમાવ.

Ô Allah, envoie Tes Bénédictions sur Mohammad saw

et Sa Sainte Famille.

તસ્બીહાતે અરબા : 3e Rakat.

Tasbihaté Arba

سُبْحاَنَ ﷲِ وَ الْحَمْدُ لِلّٰهِ وَ لاَ اِلٰهَ اِلَّا َﷲُ وَ ﷲُ اَكْبَرُ

Soubhân Allahi wal hamdoulillahi wa

 la illaha ilallahou wallahouAkbar

અલ્લાહ (દરેક  ખરાબીથી) પાક  પાકીઝા  છે 

અને  તમામ વખાણ તો ફક્ત અલ્લાહ માટે છે,

અને અલ્લાહ સિવાય બીજો કોઈ માબુદ નથી,

 અને અલ્લાહ સૌથી મહાન છે.

(Allah est pur de tout mal ) Louange à Allah et gloire à Allah,

Et il n’y a pas de Dieu sauf Allah, et Allah est Le plus Grand.

સલામ : Salam (Salutations).

اَلسَّلَامُ عَلَيْكَ اَيّهَا الْنَّبِيُّ وَ رَحْمَتُ ﷲِ وَ بَرَكَاتُهُ

Assalâmou alayka ayyou-han-nabiyyou

wa rahmatoullâhi wa barakâtoh,

અય નબી (સ.અ.વ) તમારા ઉપર સલામ થાય,

 અને અલ્લાહ તરફથી રહેમત અને બરકતો નાઝીલ થાય.

Que la Paix (d’Allah) soit sur vous, ô Prophète,

 et les Miséricordes et bénédictions soient sur Vous.

اَلسَّلَامُ عَلَيْنَا وَ عَلٰي عِبَادِ ﷲِ الصَّالِحِيْنَ

Assalâmou 'alaynâ wa 'alâ 'ibâdil-lâhi-ç-çâlihîn.

અમારા ઉપર અને અલ્લાહના નેક બંદાઓ

 ઉપર રહેમત નાઝીલ થાય.

Que la Paix (d’Allah) soit sur nous, et les Serviteurs Pieux.

اَلسَّلَامُ عَلَيْكُمْ وً رَحْمَتُ ﷲِ وَ بَرَكَاتُهُ

Assalâmou 'alaykoum wa rahmatoullâhi wa barakâtoh".

તમારા ઉપર અલ્લાહની રહેમત અને બરકતો નાઝીલ થાય.

Que la Paix  soit sur Vous (les Anges), et les Miséricordes

D’Allah et Ses Bénédictions.

ﷲُأَکبَر

«AIIàhou Akbar» 3 fois

અલ્લાહ સૌથી મહાન છે.

Allah est Le plus Grand.

  • Aucune note. Soyez le premier à attribuer une note !